તેથી જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ:‘ઓ આકાશમાંના અમારા પિતા, અમે પ્રાર્થના કરીએ કે તારું નામ હંમેશા પવિત્ર રહેવું જોઈએ. તારું રાજ્ય આવે અને તું ઈચ્છે છે તેવી બાબતો જે રીતે આકાશમાં બને છે તે રીતે પૃથ્વી ઉપર બને તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમને અમારી રોજની જરૂરિયાત પ્રમાણે અન્ન આપ. જે રીતે અમે અમારું ખરાબ કરનારને માફી આપી છે, તે રીતે તું પણ અમે કરેલા પાપોની માફી આપ. અને અમને લાલચમાં પડવા દઈશ નહિ; પરંતુ શેતાનથી અમને બચાવ.
O akasamanna amara bapa: tarun nama pavitra nanao. Tarun rajya avo. Jema akasaman tema prithvi para tari iccha puri thao. Divasani amari rotali aja amane apa. Ane jema ame amara rinione mapha karya che tema tun amaran rino amane mapha kara. Ane amane pariksanaman na lava, pana bhundathi amaro chutako kara. Kemake rajya tatha parakrama tathe mahima sarvakala sudhi taran che.